Yahoo મેસેન્જર

આ મોડ્યુલ 3 ડિસેમ્બર 2015 ના રોજ અથવા તે પછી રીલીઝ થયેલ Yahoo મેસેન્જરની આવૃત્તિઓ માટે અમારી ગોપનીયતા પ્રણાલીઓનું વર્ણન કરે છે. તમારી વ્યક્ત���ગત માહિતીનો ahoo કેવી રીતે ઉપયોગ કરે છે તે માટે વધુ માહિતી મેળવવા, કૃપા કરીને અમારી ગોપનીયતા નીતિ ની મુલાકાત લો.

નોંધ: 3 ડિસેમ્બર 2015 પહેલાં રીલીઝ થયેલ Yahoo મેસેન્જરની આવૃત્તિઓ હવેથી સહાયિત રહેશે નહીં, આમ છતાં, તમે અહીં ગોપનીયતા મોડ્યુલની સમીક્ષા કરી શકશો. કૃપા કરીને નવા Yahoo મેસેન્જરમાં અપગ્રેડ કરો.

માહિતી એકત્રીકરણ અને ઉપયોગની પ્રણાલીઓ

  • જ્યારે તમે Yahoo મેસેન્જરનો ઉપયોગ કરો છો ત્યારે અમે તમારા વિશેને માહિતી એકત્ર કરીએ છીએ. અમે તમારી પાસેથી સીધા જ માહિતી એકત્ર કરીએ છીએ, જેમ કે તમારો ફોન નંબર, ઇમેઇલ સરનામું, ફોટો, અને, તમારી સંમતિથી, ઉપકરણના સંપર્કો. જ્યારે તમે Yahoo મેસેન્જરનો ઉપયોગ કરો ત્યારે પણ અમે આપોઆપ રીતે તમારી પાસેથી માહિતી એકત્ર કરીએ છીએ, જેમ કે તમારું IP સરનામું, સ્થાન, એપ્લિકેશનના ઉપયોગ વિશે વિશ્લેષણો, ઉપકરણનું ID અને પ્રકાર, અને મોબાઇલ કેરિઅર.
  • અમે એકત્ર કરેલી માહિતીનો ઉપયોગ તમને ઉત્પાદનો અને સેવાઓ પ્રદાન કરવા માટે, તમારી સાથે સંચાર કરવા, અને અમારા ઉત્પાદનોનું સંચાલન કરવા અને તેને ��હેતર બનાવવા માટે કરીએ છીએ. ઉદાહરણ તરીકે, અમે તમારી માહિતીનો ઉપયોગ તમારા માટે એકાઉન્ટ બનાવવા અને તમને અન્ય Yahoo મેસેન્જર (અને તેનાથી વિપરિત) માટે શોધવા, તેમનાથી જોડાવા, તેમની સાથે સંચાર કરવામાં સક્ષમ કરવા માટે કરીએ છીએ.
  • જ્યારે Yahoo મેસેન્જરનો ઉપયોગ કરીએ, ત્યારે તમારી સંચારની સામગ્રીનો અમારા સર્વર્સ પર સંગ્રહ થાય છે અને અમારા પ્લેટફોર્મ દ્વારા તમારા માટે શોધપાત્ર બનાવી શકાશે.
  • તમે વાતચીતો અને/અથવા ના મોકલેલી સંચારની સામગ્રીને સાફ કરી શકો છો, પરંતુ અમે ઓડિટ અને રેકોર્ડ કરવાના હેતુઓ માટે નકલો અને લોગ્સને ઉ રીતે જાળવી શકીશું.
    • કૃપા કરીને યાદ રાખો: વપરાશકર્તાઓ કે જેમની સાથે તમે સંચાર કરો છો તેઓ તમારી વાતચીતો અને ફોટાને તમે તેઓને ના મોકલેલા હોય તો પણ સાચવવાનો વિકલ્પ પસંદ કરી શકશે.
  • વ્યક્તિગત રૂપે સુસંગત ઉત્પાદન સુવિધાઓ અને સામગ્રી પ્રદાન કરવા માટે, લક્ષિત જાહેરાત મેળ કરવા અને વિતરિત કરવા માટે અને સ્પામ અને માલવેર શોધ અને દૂરુપયોગ સુરક્ષા માટે, વિના મર્યાદાએ, તમામ સંચારની સામગ્રી (જેમ કે તત્કાલ સંદેશા અને SMS સંદેશા સહિત મેલ અને મેસેન્જર સામગ���રી)ને Yahoo ની સ્વયં સંચાલિત સિસ્ટમ્સ વિશ્લેષણ કરે છે. તમારા Yahoo એકાઉન્ટ સાથે સિન્ક્રોનાઈઝડ સેવાઓમાંની સંચાર સામગ્રી સહિત, તે મોકલેલી, મેળવેલી, અને તેનો સંગ્રહ થયેલી તમામ સંચાર સામગ્રી પર વિશ્લેષણ થાય છે. ચોક્કસ ઉપયોગ કિસ્સાઓ માટે, Yahoo આવા દસ્તાવેજો (ઉદા., એરલાઈન મેળવણીના તત્વોને ઓળખવા સામાન્ય ભાષાનો ઉપયોગ કરતાં) સર્વસામાન્ય ટેમ્પલેટ્સ બનાવવા વ્યાપારી સંચાર પર સ્વયં સંચાલિત અલગોરિધમ રન કરે છે. આ ટેમ્પલેટ્સમાં મેળવનારની વ્યક્તિગત માહિતીનો સમાવેશ થતો નથી. Yahoo ટેમ્પલેટ એડિટર તમારા અનુભવને આધારે અમારી સેવાઓ અને અમારા વ્યક્તિકરણમાં સુધારો કરવા ટેમ્પલેટ્સની સમીક્ષા પણ કરી શકે છે.
    • વધુ જાણવા કૃપા કરીને અમારા FAQ ને વાંચો.
    • આ માહિતી રસ-આધારિત જાહેરાતો માટે પણ ઉપયોગ કરી શકાશે. તમે વ્યાપારી હેતુઓ માટે, તેમ જ અમારી રસ-આધારિત જાહેરાતો માટે, અમારા એડ ઇન્ટેરેસ્ટ મેનેજર દ્વારા Yahoo ના આપોઆપ સ્કેનિંગનો વિકલ્પ પસંદ કરી શકશો.

માહિતીની વહેંચણી અને જાહેરાતની પ્રણાલીઓ

  • તમે Yahoo મેસેન્જરનો ઉપયોગ કરીન��� સંચાર કરો, ત્યારે અમે તમારા મિત્રો સાથે સંચારને વહેંચવાની સુવિધા કરીએ છીએ.
  • અન્ય Yahoo મેસેન્જર વપરાશકર્તાઓને શોધવા તથા સંચાર કરવાનું તમારા માટે તેને સરળ બનાવવા, અમે તમારી સંમતિથી તમારા ઉપકરણો પરથી ડેટાને સિન્ક્રોનાઈઝ કરી શકીશું. અમે આ તમને Yahoo ની મોટા ભાગની સેવાઓ મેળવવામાં મદદ કરવા અને તમારા ઓનલાઇન અનુભવને સુધારવામાં કરીએ છીએ, ઉદાહરણ તરીકે, વ્યક્તિગત રીતે કે સમૂહોમાં તમારા સંપર્કોનું પ્રબંધન કરવામાં, ડુપ્લિકેટ સંપર્કોને જૂદા પાડવામાં, અથવા સંદેશ કરવામાં સંપર્કોને સૂચવવામાં તમને મદદ ���રવા માટે.
  • તમારો ફોન નંબર કે ઇમેઇલ સરનામું જેની પાસે હોય તેમના ઉપકરણ પર સંપર્ક તરીકે સંગ્રહિત છે તેવા અન્ય ઉપયોગકર્તાઓ તમને Yahoo મેસેન્જર પર શોધી શકશે અને તમારું મેસેન્જર નામ અને ફોટો જોઇ શકશે.
  • તમે તમારા મિત્રોને Yahoo મેસેન્જરમાં, અને 1-સામે-1 તથા સમૂહ વાતચીતોમાં જોડાવાં આમંત્રણ આપી શકો છો. આમંત્રણોમાં તમારા નામ અને ફોટો સહિત, સંદેશ સામગ્રીનો સમાવેશ થઇ શકશે.

અન્ય

  • કેટલીક વિશિષ્ટતાઓ નવા Yahoo મેસેન્જરમાં ઉપલબ્ધ છે, જેમ કે “like” અને ના મોકલેલી વિશિષ્ટતાઓ, જ્યારે Yahoo મેસેન્જરની અસમર્થિત આવૃત્તિઓનો ઉપયોગ કરી રહેલા મિત્રો સાથે સંચાર કરો ત્યારે કાર્ય કરી શકશે નહીં. કૃપા કરીને અમારી ઇન્ટરઓપરેબિલિટી અને ના મોકલેલ ની સમીક્ષા કરો, વધુ જાણવા સહાય પૃષ્ઠો.
  • જો આ ઉત્પાદનો અંગે તમને વધારાના પ્રશ્નો હોય તો કૃપા કરીને Yahoo મેસેન્જર સહાય પૃષ્ઠો જુઓ.